Top Stories

નકલી નોટોની સમસ્યાને જ ભૂતકાળ બનાવી દેશે કેનેડા

– અતિસુરક્ષિત કહી શકાય તેવી પ્લાસ્ટિકની નોટો કેનેડાએ લોન્ચ કરી
– નોટો એટલા અદ્દભૂત ફિચર્સ ધરાવે છે કે તેની કોપી કરવી જ અશક્ય

 

નકલી ચલણી નોટના દુષણને ડામવા માટે કેનેડાએ હવે પ્લાસ્ટિકની નોટ ઉતારી છે. બેંક ઓફ કેનેડાના જણાવ્યા અનુસાર આ નોટ હાલની નોટોની સરખામણીમાં 2.5 ગણી મોટી હશે અને થોડી હાર્ડ પણ હશે.

 

આ અગાઉ સો ડોલરની પ્લાસ્ટીકની નોટ કેનેડાએ પોતાના અર્થતંત્રમાં ઉતારી હતી અને આમ કરીને તેણે ટેક્નોલોજીમાં પોતાનું પ્રદાન જાહેર કર્યું હતું. આ નોટની ખાસીયત એ છે કે તેનો કલર તેને જ્યારે જુદાજુદા એંગલથી જોવામાં આવે ત્યારે બદલાય છે. તેની એક તરફ પ્રાઈમ મિનિસ્ટર રોબર્ટ બર્ડનના પૂતળાનું ચિત્ર મુકાયું છે.

 

આ ઉપરાંત આ નોટમાં સુરક્ષાને લગતી બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમાં ટ્રાન્સપરન્ટ ટેક્સ્ટ અને છુપા નંબર પણ સમાવાયા છે. આ નોટને દુર રાખીને જોવામાં આવે તો તેમાં જે પાંદડું દેખાય છે તેનો રંગ નોટને આંખોની નજીક લાવતા બદલાઈ જાય છે અને તેમાં ઝીણા-ઝીણા સર્કલ દેખાય છે જેમાં નોટની ફેસ વેલ્યુના નંબર લખેલા છે.

 

આ નોટની તમામ લાક્ષણિકતાઓ આપ અહીં આપેલા વીડિયોમાં પણ જોઈ શકો છો.

Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s